ગુજરાતનો દરિયા કિનારો ૧) કચ્છના દરિયા કિનારો ૪૦૬ કિલોમીટર ⚫કોટેશ્વરથી પશ્ચિમ કિનારો ⚫કોટેશ્વરથી જખૌ ⚫જખૌથી માંડવી ⚫માંડવી થી કંડલા ૨) સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૮૪૩ કિલોમીટર ⚫કંડલાથી દ્વારકા ⚫દ્વારકા થી વેરાવળ ⚫વેરાવળથી ગોપનાથ ⚫ગોપનાથ થી ભાવનગર ⚫ભાવનગરથી સાબરમતી નદીના મુખ સુધી ⚫ખંભાતના અખાતનો દરિયા કિનારો ૩) તળ ગુજરાતનો દરિયાકિનારો ૩૫૧ કિલોમીટર ⚫ખંભાતથી દહેજ ⚫મહીંથી ઢાઢર નદી સુધીનો. કચ્છનો દરિયા કિનારો ⚫ ગુજરાતની પશ્ચિમે કચ્છનો અખાત અને કચ્છની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ⚫ કચ્છને ૪૦૬ કિલો મીટરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે તે સાથે કચ્છના દરિયાકિનારે નાની મોટી નાળો (creek) પણ જોવા મળે છે. ૧) કોટેશ્વરથી પશ્ચિમ કિનારો ⚫ કચ્છના કોટેશ્વર છે પશ્ચિમે આવેલા દરિયાઈ વિસ્તારમાં બે મહત્ત્વની નાળ જોવા મળે છે. સિરક્રીક ⚫ સિરક્રિક ખાડી ભારતમાં ગુજરાતનો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનમાં સિંઘ સરહદ પાસે ૨૪° અક્ષાંશ ઉપર આવેલી છે .સિરક્રિક ભારત ...
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .