પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY ) સરકાર ભારતમાં 36000 ગામમાં આદર્શ ગ્રામ યોજના શરૂ કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અજુર્ન મુંડા અનુસાર પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ભારતના 36000 ગામોમાં શરૂ કરવામાં આવશે. કી પોઈન્ટ આ યોજના હેઠળ 50% આદિજાતિ વસ્તી ધરાવતા ગામોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ આસામના આશરે 1700 આદિવાસી ગામોને મોડલ ગામમાં રૂપાંતરિત કરવામાં આવશે. મોડેલ ગામોમાં ઉપરાંત આસામના 60 હજાર લોકોને લાભ મળે તે માટે 184 નવા વન ધન કેન્દ્ર પણ સ્થાપના કરવામાં આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) PMAGY ની પસંદગી SCના બહુમતી ગામોના સર્વાંગી વિકાસના હેતુથી કરવામાં આવી હતી. સામાન્ય સામાજિક આર્થિક સૂચકાંકોનો દૃષ્ટિએ SC અને બિન SC વસ્તી વચ્ચેની અસમાનતા દૂર થાય તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના ગામોને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માગે છે. તેની કામગીરીનું નિરીક્ષણ કેવી રીતે થાય છે ? દરેક ગામ માટે તૈયાર કરેલા ગ્રામ વિકાસ યોજના ( VDP) માં પ્રતિબંધ લક્ષ્યોને સિદ્ધિની દૃષ્ટિએ PMAGY ન...
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .