સ્પેસ ટૂરિઝમને વેગ આપવા સ્પેસ એક્સનું 'મિશન ઇન્સ્પાઇરેશન 4' લૉન્ચ કર્યું. 16 સપ્ટેમ્બર'2021 ના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ફાલ્કન રોકેટની મદદથી સ્પેસએક્સ દ્વારા ઈન્સ્પાયરેશન 4 મિશન લોન્ચ કરાવવામાં આવ્યું હતું. એલન મસ્કની સ્પેસએક્સ દ્વારા સ્પેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ચાર લોકોની સાથે રોકેટની અંતરિક્ષયાત્રા માટે મોકલવામાં આવ્યુ હતું . આ મિશનમાં બે મહિલાઓ અને બે પુરુષો અંતરીક્ષ યાત્રા માટે મોકલવામાં આવ્યાં હતાં. 38 વષઁના જેટ પાઇલટ જેરેડ ઇસાકમેન દ્વારા આ મિશનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. રોકેટના લૉન્ચિંગના થોડાક સમય બાદ પ્રવાસીઓના વ્હીકલ્સને અલગ કરી દેવાયું હતું આ વ્હીકલ્સને રેઝિલિયન્સ નામ આપવામાં આવ્યું હતું . અમેરિકાના ઇ- કોમર્સ ફર્મ શિફ્ટ 4 પેમેન્ટના માલિક જેરેડ ઇસાકમેન બાળકોમાં કેન્સર પ્રત્યે જાગરૂકતા લાવવા અને સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિચઁસ હોસ્પીટલના સહયોગ માટે આ મિશન ની શરુઆત કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા તેલંગાણા ખાતે "મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ"નો શુભારંભ તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉ...
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .