International Day of peace 2021 21 સપ્ટેમ્બર તારીખે ના રોજ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા નું મહત્વ આ દિવસે ઉજવવાથી આંતરરાષ્ટ્રીય તમામ દેશ અને તેમાં રહેતા તમામ લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે તેમજ મધુર મંત્રી બની રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે શાંતિ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.આ માટે સફેદ કબૂતરને શાંતિનું દૂત તરીકે લેવામાં આવે છે આથી આ દિવસે સફેદ કબૂતરને શાંતિનો સંદેશો આપી ને ઉડાડી ને ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર હેઠળ જાહેરાત હાલમાં કોરોના કાળના સમયમાં વિશ્વના તમામ દેશોમાં તેનો ભય વ્યાપી રહ્યો છે તે સમયે તે દરેક દેશના અને દેશવાસીઓના લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે તેના માટે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ શાંતિ દિવસ મનાવવાનું જાહેર કર્યું હતું. વર્ષ 1982 થી લઇને વર્ષ 2001 સુધી સપ્ટેમ્બર મહિનાની તીજો મંગળવારના વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. વર્ષ 2002 થી 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ શાંતિ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .