part 1 ગુજરાતમાં સમાન નામ ધરાવતા તાલુકા ૧ ) તાલુકો : માંડવી જિલ્લો : સુરત જિલ્લામાં પણ છે અને કચ્છ જિલ્લામાં પણ છે. ૨) તાલુકો : મહુવા જિલ્લો : સુરત જિલ્લામાં પણ છે ભાવનગર જિલ્લામાં પણ છે. ૩) તાલુકો : માળીયા જિલ્લો : માળિયા હાટીના જૂનાગઢ જિલ્લો માળિયા મિયાણા મોરબી જિલ્લો ૪) તાલુકો : માંગરોળ જિલ્લો : જૂનાગઢ જિલ્લો સુરત જિલ્લો ૫) તાલુકો: ગઢડા જિલ્લો: ગીર ગઢડા ગીર સોમનાથમાં જિલ્લામાં + ગઢડા ( સ્વામીનારાયાણભગવાનનું મંદિર) બોટાદ જિલ્લો જિલ્લાઓનું નામકરણ ૧) નદીઓના નામ પરથી પડેલા જિલ...
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .