Skip to main content

ટેક્સટાઇલ ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઇન્સેન્ટિવ (PLI) યોજના

PLI યોજના  
દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિન્ક ઇન્ફેક્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે .

આ યોજના ચોક્કસ ક્ષેત્રમાં વધેલા ઉત્પાદનનો પુરસ્કાર આપવાનો એક માર્ગ છે અને આર્થિક વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે  છે.

કાપડ માટે પ્રોડક્શન સાથે જોડાયેલા પ્રોત્સાહન MMFs અને ટેકનિકલ ટેક્સસ્ટાઇલની વેલ્યુ ચેઇનને વિસ્તૃત કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વૈશ્વિક કાપડ વેપારમાં ભારતને પ્રબળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.

સંદર્ભ  
કેન્દ્રીય કેબિનેટે ટેક્સટાઇલ ક્ષેત્રે માટે  10,683 કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ યોજનાને મંજુરી આપી છે.

આ 13 ક્ષેત્રો માટે મોટી PLI યોજનાઓ એક ભાગ  છે.જેમાં કુલ 1.97 લાખ કરોડનું બજેટ ખર્ચ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજના પર   અનુમાન   
નરેન્દ્ર મોદીએ  કહેવા અનુસાર આ PLI યોજના હેઠળ ઉત્પાદનનો આઉટપુટ આગામી પાંચ વર્ષમાં વધીને 520 અબજ થઇ જશે.  વેબિનારમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કહેવામાં આવ્યુ હતુ કે ઉધોગોને આવી યોજનાઓમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમણે ઉમેર્યુ કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ હેઠળ  મલ્ટી મોડલ ઇન્ફાસ્ટ્રકચર બનાવવામાં આવશે જેથી લોજિસ્ટિકસ ખર્ચ ઘટાડી શકાય છે.

નવી PLI યોજના કયા સેગમેન્ટને પ્રોત્સાહન અપાશે.
કાપડ માટેની આ યોજનાનો ઉદેશ્ય ઉચ્ચ મૂલ્યનાં માનવસર્જિત ફાઇબર (MMF) કાપડ ,વસ્ત્રો કે તકનિકી કાપડનો ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

આ યોજનાની જોગવાઇઓ
આ યોજના અંતર્ગત કેન્દ્ર વધતા ઉત્પાદન પર પ્રોત્સાહનનો ચુકવીને પાત્ર ઉત્પાદકોને સબસિડી અપાશે.

ઓળખાયેલી પ્રોડક્ટ્સ  બનાવવા માટે પ્લાન્ટ, મશીનરી ,સાધનો અને સીવીલ વર્કમાં  300 કરોડથી વધુનું રોકાણ કરતાં કંપનીઓને તેમના ટર્નઓવરના  15% પ્રોત્સાહન મળશે જે ત્રીજા વર્ષમાં કરોડો રૂપિયા હોવું જરૂરી છે.

100 કરોડથી 300 કરોડની વચ્ચે રોકાણ કરનારી કંપનીઓ પણ ડ્યૂટી રિફંડ અને પ્રોત્સાહનો( તેમના ટર્નઓવરના 15% થી ઓછા )મેળવવા માટે પાત્ર રહેશે.

સરકાર અપેક્ષા રાખે છે કે" રૃપિયા 19,000 કરોડથી વધુ નું  નવું રોકાણ અને 3 લાખ કરોડથી વધુનું સંચિત ટર્નઓવર "પ્રાપ્ત થશે .

લાયક ઉત્પાદકો  
કોઈપણ વ્યક્તિ કે કંપની MMF કાપડ ,વસ્ત્રો અને ટેકનિકલ કાપડના ઉત્પાદન માટે પ્લાન્ટ, મશીનરી સાધનો અને સિવિલ કામો( જમીન અને વહિવટી બિલ્ડીંગ ખર્ચ સિવાય )  માં ઓછામાં ઓછા 300 કરોડોનું યોજનાનાં પ્રથમ ભાગમાં રોકાણ કરવા ઇચ્છુક હોવા જોઇએ.

સમાન શરતો હેઠળ ઓછામાં ઓછા 100 કરોડ રુપિયા ખર્ચવા ઇચ્છુક રોકાણકારો યોજના ના બીજા ભાગમાં અરજી કરવા પાત્ર રહેશે.

લાભ  
આ યોજનાથી સ્થાનિક ઉત્પાદકોને ભારે પ્રોત્સાહન અપાશે અને આત્મ નિર્ભર ભારતની ભાવના સાથે વૈશ્વિક બજારોમાં મોટી અસર કરવા માટે ઉધોગને તૈયાર કરશે.તેઓ ક્ષેત્રમાં વધુ રોકાણ આકર્ષવામાં પણ મદદ કરશે  

યોજનાનું મહત્ત્વ  
કાપડમાં બે તૃતીયાંશ આંતરરાષ્ટ્રીય વેપાર માનવસર્જિત અને તકનીકી કાપડનો છે.

આ યોજનાને મંજુરી આપવામાં આવી છે જેથી ભારત  MMF થી બનેલા કાપડ અને વસ્ત્રોની ઇકોસિસ્ટમમાં પણ યોગદાન આપી શકે .

Thank you  Read article 
    

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...