Skip to main content

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY)


પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY )
સરકાર ભારતમાં 36000 ગામમાં આદર્શ ગ્રામ યોજના શરૂ કરશે.

કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અજુર્ન મુંડા અનુસાર પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ભારતના 36000 ગામોમાં શરૂ કરવામાં આવશે.

કી પોઈન્ટ 
આ યોજના હેઠળ 50% આદિજાતિ વસ્તી ધરાવતા ગામોને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ યોજના આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે.

આ યોજના હેઠળ આસામના આશરે 1700 આદિવાસી ગામોને મોડલ ગામમાં રૂપાંતરિત કરવામાં આવશે.

મોડેલ ગામોમાં ઉપરાંત આસામના 60 હજાર લોકોને લાભ મળે તે માટે 184 નવા વન ધન કેન્દ્ર પણ સ્થાપના કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના  (PMAGY)
PMAGY ની પસંદગી SCના બહુમતી ગામોના સર્વાંગી વિકાસના હેતુથી કરવામાં આવી હતી.

સામાન્ય સામાજિક આર્થિક સૂચકાંકોનો દૃષ્ટિએ SC અને બિન SC  વસ્તી વચ્ચેની અસમાનતા દૂર થાય તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના ગામોને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માગે છે. 

તેની કામગીરીનું નિરીક્ષણ કેવી રીતે થાય છે ?
દરેક ગામ માટે તૈયાર કરેલા ગ્રામ વિકાસ યોજના ( VDP) માં પ્રતિબંધ લક્ષ્યોને સિદ્ધિની દૃષ્ટિએ PMAGY ની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.

કોણ તકનીકી સહાય પૂરી પાડે છે  ?
આ યોજના હેઠળ "રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ (NIRD & PR )" રાષ્ટ્રીયસ્તરે તકનિકી સંસાધન સહાય પૂરી પાડવામાં આવે છે.

આદશઁ ગ્રામ હોવાનો માપદંડ 
આદર્શ ગ્રામ તરીકે જાહેર કરવા માટે ગ્રામ નીચે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ લક્ષ્યો હાંસલ કરવા જોઇએ.

ગરીબી નાબૂદી અને ત્રણ વર્ષમા તેની ઘટનાઓમાં  50%નો ઘટાડો.

પ્રાથમિક તબક્કે બાળકોની 100% નોંધણી અને જાળવણી.

શિશુ મૃત્યુદર અને માતુ મૃત્યુ દરમાં ઘટાડો.

ગામોમાં 100%  ખુલ્લામાં શોેચમુક્ત હોવો જોઇએ.

ટકાઉ ધોરણે સુરક્ષિત પીવાના પાણીની સુવિધાઓની એક્સેસ.

સગર્ભા સ્ત્રીઓ માટે 100 % સંસ્થાકીય ડિલીવરી.

બાળકો નું સંપૂર્ણ રસીકરણ.

ગામમાં ઓલ વેધર રોડ કનેક્ટિવિટી. 

મૃત્યુ અને જન્મની 100% નોંધણી. 

બાળલગ્ન અને બાળમજૂરી નહીં.  

જાહેરમાં દારૂ અને નશીલા પદાર્થોનો વપરાશ નહીં.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના મકાનોની 100% ફાળવણી.    
   

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...