PART 3 ગુજરાત પર એક નજર
⚫ ક્ષેત્રફળ : ૧૯૬૦૨૪
⚫ વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં સ્થાન : ૬
⚫ પ્રથમ પાટનગર : અમદાવાદ
⚫ વર્તમાન પાટનગર : ગાંધીનગર (ઇ.સ.૧૯૭૨થી)
⚫ પ્રથમ રાજ્યપાલ : શ્રી મહેંદી નવાઝ જંગ
⚫ પ્રથમ મુખ્યમંત્રી : ડૉક્ટર જીવરાજ મહેતા
⚫ પ્રથમ સ્પીકર : કલ્યાણજી મહેતા (અધ્યક્ષ )
⚫ પ્રથમ ડેપ્યુટી સ્પીકર : અંબાલાલ શાહ (ઉપાધ્યક્ષ)
⚫ પ્રથમ વિપક્ષી નેતા : નગીનદાસ ગાંધી
⚫ ગુજરાતની વિધાનસભાની બેઠકો : ૧૮૨
⚫ પ્રથમ વિધાનસભાની બેઠકો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
⚫ પ્રથમ સચિવાલય : પોલીટેકનિક કોલેજ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં
⚫ હાલમાં સચિવાલય : જીવરાજ મહેતા ભવન
⚫ વર્તમાન વિધાનસભા : ગાંધીનગર વિઠ્ઠલભાઈ પટેલ ભવન
⚫ ગુજરાતની લોકસભામાં બેઠકો : ૨૬
⚫ ગુજરાત રાજ્યસભામાં બેઠકો : ૧૧
⚫ વર્તમાન રાજ્યપાલ : દેવવ્રત આચાર્ય હરિયાણા
એજ્યુકેશન :પંજાબ (૧૯૮૪)
પાછળના રાજ્યના રાજ્યપાલ :હિમાચલ પ્રદેશ
⚫ વર્તમાન મુખ્યમંત્રી : વિજયભાઈ રૂપાણી જુલાઈ ૨૦૧૬થી
⚫ વર્તમાન સ્પીકર : રાજેન્દ્ર ત્રિવેદી (ફેબ્રુ .૨૦૧૮)
⚫ પંચાયતી રાજ નો અમલ : ૧ એપ્રિલ ૧૯૬૩ (મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા)
⚫ જિલ્લાઓની સંખ્યા : ૩૩(૨૬+૭)
⚫ તાલુકાઓની સંખ્યા : ૨૫૨ (૨૨૫+૨૩+૧+૨+૧) ૨૨૫ તાલુકાઓમાં વર્ષ ૨૦૧૩માં ૨૩તાલુકાઓની રચના થતાં તે ૨૪૮ થયા ત્યાર બાદ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાની રચના થતાં ૨૪૯ થયા ત્યારબાદ તાપી જિલ્લામાં ડોલવણ અને કુકરમુંડા તાલુકાની રચના થતાં તે સંખ્યા ૨૫૧ થઈ ત્યારબાદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી નવો સીંગવડ તાલુકો બનતા હાલમાં તાલુકાઓની સંખ્યા ૨૫૨ પહોંચી છે)
⚫ મધ્યમ શહેરો (ટાઉન) ની સંખ્યા : ૨૬૪
⚫ ગામડાઓ : ૧૮૫૮૪ (ગુજરાત સરકારના આંકડાઓ મુજબ)
⚫ જિલ્લા પંચાયતની સંખ્યા : ૩૩
⚫ તાલુકા પંચાયતની સંખ્યા : ૨૪૯
⚫ ગ્રામ પંચાયતોની સંખ્યા : ૧૪૦૧૮
⚫ મહાનગરપાલિકાઓની સંખ્યા : ૦૮
(અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ ભાવનગર,ગાંધીનગર,જામનગર'જૂનાગઢ )
⚫ નગરપાલિકા : ૧૫૯ (ગુજરાત સરકારના આંકડાઓ મુજબ)
⚫ મુખ્ય ભાષા : ગુજરાતી
⚫ અન્ય ભાષા :હિન્દી,અંગ્રેજી,ઉર્દુ,મરાઠી,સિંધી
⚫ મુખ્ય ધર્મ : હિન્દુ,ઇસ્લામ,જૈન
⚫ કુલ વસ્તી :૬,૦૩,૮૩,૬૨૮ (૨૦૧૧ વસ્તી ગણતરી)
⚫ સાક્ષરતા દર :૭૮.૦૩%
પુરૂષો : ૮૫.૭૫%
મહિલાઓ : ૬૯.૬૮.%
⚫ રાજ્ય પક્ષી : સુરખાબ (ફ્લેમિંગો)
⚫ રાજ્ય પ્રાણી : સિંહ
⚫ રાજ્ય વૃક્ષ : આંબો
⚫ રાજ્ય ફૂલ : ગલગોટો
⚫ રાજ્ય ગીત : જય જય ગરવી ગુજરાત
⚫ રાજ્ય નુત્ય : ગરબો
⚫ રાજ્ય રમત : ક્રિકેટ અને કબડ્ડી
⚫ યુનિવર્સિટીઓ : ૪૭
⚫ SEZ(Special economic zone):60(2011)
⚫ STR (Suspicious transaction reporting): 13(2011)
⚫ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક : અમદાવાદ વડોદરા
⚫ ઉત્તર-દક્ષિણ લંબાઇ : ૫૯૦ કિ.મી.
⚫ પૂર્વ-પશ્ચિમ લંબાઈ : ૫૦૦ કિ.મી.
⚫ અખાત : ૨ (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
⚫ દરિયાકિનારો : ૧,૬૦૦ કિ.મી. (૯૯૦ માઇલ)
⚫ દેશમાં ભૌગોલિક દૃષ્ટિએ સ્થાન : પશ્ચિમમાં
⚫ વસતીની દૃષ્ટિએ ભારતમાં સ્થાન : નવમું રાજ્ય
⚫ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો: કચ્છ
⚫ વસતીની દૃષ્ટિએ સૌથી મોટો જીલ્લો : અમદાવાદ
⚫ વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો: ડાંગ
⚫ વસતીની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો: ડાંગ
⚫ વસ્તી ગીચતા :૩૦૮ (૧ ચો કિ.મી. દીઠ)
⚫ સૌથી વધુ વસતી ગીચતા ધરાવતો જિલ્લો : સુરત
⚫ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો : કચ્છ
⚫ વસ્તી વુદ્ધિ દર : ૧૯.૨૮ ટકા( ૨૦૦૧-૨૦૧૧ દરમ્યાન)
⚫ જાતી પ્રમાણમાં : ૯૧૯ (૧૦૦૦ પુરૂષો દીઠ મહિલાઓ )
⚫ સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતો જિલ્લો : ડાંગ અને સુરત
⚫ સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો : કચ્છ (૯૭)
⚫ સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત બંદર : પીપાવાવ (અમરેલી)
⚫ સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો : કચ્છ
⚫ શ્વેત ક્રાંતિનૂં મુખ્યમથક : આણંદ
⚫ રાજ્યનું સૌથી જુનું હયાત નગર : વડનગર
⚫ વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનો કેન્દ્ર : અલંગ (ભાવનગર)
⚫ સૌથી વધુ તાલુકો ધરાવતો જિલ્લો :બનાસકાંઠા (૧૪)
⚫ સૌથી ઓછો તાલુકો ધરાવતો જિલ્લો : ડાંગ અને પોરબંદર (૦૩)
⚫ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય થતો જિલ્લો : દાહોદ (ગરબાડા)
⚫ ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાતના સૌથી મોટા જિલ્લાઓ :કચ્છ, બનાસકાંઠા ,સુરેન્દ્રનગર, જામનગર ,ભાવનગર
⚫ ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાના જીલ્લા:
ડાંગ ,ગાંધીનગર 'નવસારી ,પોરબંદર 'બોટાદ
Comments