ગુજરાતમાં જિલ્લાઓની સ્થાપના
ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓ -૧૭
ગુજરાતની સ્થાપના સમયે તાલુકાઓ-૧૮૫
ગુજરાતના સ્થાપના સમયે મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ : ડૉક્ટર જીવરાજ મહેતા મુખ્યમંત્રી, મહેંદી નવાજ જંગ રાજ્યપાલ
ગુજરાતની સ્થાપના સમયના જીલ્લાઓ
૧ મે ૧૯૬૦
કચ્છ ( ૧ જિલ્લો )
અમરેલી :જુનાગઢ: સુરેન્દ્રનગર: ભાવનગર: જામનગર :રાજકોટ (સૌરાષ્ટ્ર ૬ જીલ્લાઓ)
સાબરકાંઠા :બનાસકાંઠા: અને મહેસાણા
(ઉત્તર ગુજરાતના ૩ જીલ્લાઓ)
અમદાવાદ : ખેડા : પંચમહાલ અનેવડોદરા
(મધ્ય ગુજરાતના ૪ જીલ્લાઓ)
સુરત :ભરૂચ અને ડાંગ
(દક્ષિણ ગુજરાતના ૩ જીલ્લાઓ)
૧૯૬૪ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા (૧ જિલ્લો )
૧૮ જિલ્લો : ગાંધીનગર
(અમદાવાદ + મહેસાણા)
મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ
૧૯૬૬ (૧ જિલ્લા )
૧૯મો જિલ્લો : વલસાડ (સુરત )
મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
૨ ઑક્ટોબર ૧૯૯૭ (૫ જિલ્લા )
૨૦મો જિલ્લા :આણંદ (ખેડા)
૨૧મો જિલ્લો : દાહોદ (પંચમહાલ)
૨૨મો જિલ્લો : નર્મદા (ભરૂચ)
૨૩મો જિલ્લો :નવસારી (વલસાડ)
૨૪મો જિલ્લો : પોરબંદર (જૂનાગઢ)
મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ
૨૦૦૦ (૧ જિલ્લો )
૨૫મો જિલ્લો : પાટણ
(બનાસકાંઠા અને મહેસાણા)
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (૮ જિલ્લા)
૨૦૦૭ (૧ જિલ્લા)
૨૬મો જિલ્લો : તાપી (સુરત)
૨૦૧૩ (૭ જિલ્લા)
૨૭મો જિલ્લો : અરવલ્લી (સાબરકાંઠા)
૨૮મો જિલ્લો : બોટાદ (અમદાવાદ+ભાવનગર)
૨૯મો જિલ્લો : છોટાઉદેપુર (વદોડરા)
૩૦મો જિલ્લો : દેવભૂમિ દ્વારકા (જામનગર)
૩૧મો જિલ્લો : મહીસાગર (ખેડા+ પંચમહાલ)
૩૨મો જિલ્લો : મોરબી (સુરેન્દ્રનગર + રાજકોટ+ જામનગર)
૩૩મો જિલ્લો : ગીર સોમનાથ (જૂનાગઢ)
ગુજરાત નામકરણ અને જાણવા જેવું
૧) ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ?
✒આબુ રાસ ઇ.સ.૧૨૩૩ માં
૨) ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ ?
✏કાન્હ દડે પ્રબંધ (પદ્મનાભ દ્વારા રચિત) ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે
૩) ગુજઁર જાતિ આવીને વસી હશે ?
✏ સીરિયાથી
૪) સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સમયમાં નામ મળ્યું ?
✏ ગુજઁરત્રા : ગુજઁર પ્રદેશ
૫) ગુજઁરત્રા માંથી ગુજરાત કેવી રીતે થયું ?
✏ મહમદ ગજની ની સાથે આવેલ અરબી લેખક અલબરુનીએ અત પ્રત્યય લગાડી ગુજરાત કર્યો
૬) ગુજરાત સૌરાષ્ટ્ર એક થયું તેમજ ગુજરાતનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો ?
✏ મુળરાજ પ્રથમ (ઇ.સ. ૯૪૨ થી ૯૯૭)
૭) શક ક્ષત્રપ કાળ સમયે તળ ગુજરાતમાં ઉત્તર વિસ્તાર માટે પ્રયોજાતું નામ ?
✏ આનતઁ
૮) પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે પ્રયોજાતું નામ ?
✏ આનતઁ
૯) પ્રાચીન સમયમાં ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગમાં તે પ્રયોજાતું નામ નવમી અને દસમી સદીમાં ?
✏લાટ (લાટિકા એટલે લાતનો સૌ પ્રથમ ઉલ્લેખ ટોલેમી ના ગ્રંથમાં જોવા મળે છે)
૧૦) પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે પ્રયોજાતું નામ?
✏ સુરાષ્ટ્
૧૧) સ્ટ્રેબો સૌરાષ્ટ્રને કહેતા ?
✏ સેરોસ્ટસ
૧૨) ટોલેમિ અને પેરી પ્લસ સૌરાષ્ટ્રને કહેતા ?
✏ સુરાષ્ટ્રીયન
૧૩) હ્યુ એન સંગ સોરઠને કહેતા ?
✏ સુલકા
૧૪) ટોલેમીએ વેરાવળને કહેતા?
✏ વેરાકુળ
૧૫) કનૈયાલાલ મુનશી ભરુચ કહેતા ?
✏ માહિષ્મતિ (માહિષ્મતી સામ્રાજ્ય બાહુબલી ફિલ્મમાં દર્શાવેલ છે કે ફિલ્મના નિર્દેશક એસ એસ રાજામૌલી છે)
૧૬) ગૂજઁર શબ્દ ગુજરાતમાં રૂપાંતર થયું ?
✏ આરબોના આક્રમણ સમયે
૧૭ )સૌથી વધુ ગુજઁર શબ્દનો પ્રયોગ ?
✏ સિદ્ધરાજ જયસિંહના સમયમાં
૧૮) ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ?
✏ બાણભટ્ટ દ્વારા રચિત હષઁચરિતમાં
૧૯) અનુમૈત્રક કાળ સમય શાસન ?
✏ ઉત્તર ગુજરાતમાં : ગુર્જર પ્રતિહાર
✏ દક્ષિણ ગુજરાતમાં: રાષ્ટ્રકુટ
૨૦) ટોલેમી મહી નદીને કહેતા ?
✏ મોફિસ
૨૧) અલબરુનિ મહી નદીને કહેતા ?
✏ મહિન્દ્રી
૨૨) ગુજરાત રાજ્યની રચના સમયે કયા નામ રાખવાની માગ ફગાવી દેવાઈ ?
✏મહાગુજરાત
Comments