Skip to main content

નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA)

 નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી

 સંદર્ભ
 નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી ના ચેરપર્સને સ્વયંત્તાના હિતમાં નિયમતકાર માટે એકલ કાયદો બનાવવાની વાત કરી છે.

 તેમણે એવી પણ માંગણી કરી હતી કે  નાણાકીય  રિપોર્ટિંગ સંબંધી તમામ જરૂરી દંડની જોગવાઈ એકીકૃત અને તેની સાથે સંકળાયેલી હોવી જોઈએ.

 આ શા માટે જરૂરી છે?
હાલમાં એનએફઆરએ વ્યાવસાયિક ગેરવર્તણુંક માટે ઓડિટર સામે  કાર્યવાહી કરી શકે છે. પરંતુ જ્યારે નાણાકીય રિપોર્ટિંગ ની જવાબદારી ધરાવતી કંપનીના અન્ય અધિકારીઓને ની વાત આવે છે ત્યારે દંડની સત્તા કેન્દ્ર ને સોંપવામાં આવે છે.

એક સ્વતંત્ર કાયદા નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમમાં તમામ સહભાગીઓના સંકલનને મનને અપાશે.

એનએફઆરએ વિશે ?
નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) ની સ્થાપના કંપની અધિનિયમ,2013ની ને કમલ 132(1 ) હેઠળ 1 ઑક્ટોબર,2018 ના રોજ કરવામાં આવી હતી   

તેની જરૂર કેમ હતી  ?
હિસાબી કૌભાંડના પગલે, ઓડિટીંગ ધોરણો લાગુ કરવા માટે અને ઓડિટ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર નિયમનકારની સ્થાપના કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જેથી રોકાણકારો અને કંપનીઓના નાણાકીય જાહેરાતોમાં લોકોનો વિશ્વાસ વધે.

રચના  
કંપનીઝ એક્ટમાં NFRA ને એક અધ્યક્ષનની આવશ્યકતા છે. જેને નિમણૂક કેન્દ્ર સરકાર કરશે અને વધુમાં વધુ 15 સભ્યો હશે.

કાર્યો અને ફરજો  
કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી માટે કંપનીઓ દ્વારા અપનાવવામાં આવેનારીના હિસાબી અને ઓડિટની નીતિઓ અને ધોરણોની ભલામણ કરવી.

હિસાબી ધોરણો અને ઓડીટીંગ ધોરણો સાથે પાલનનો નિરીક્ષણ અને અમલ.

આવા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સાથે સંકળાયેલા વ્યવસાયો અને ગુણવત્તાની દેખરેખ રાખવી અને સેવાની ગુણવત્તામાં સુધારા માટે પગલાં સૂચવવા.

ઉપરોક્ત કાર્યો અને ફરજો માટે અથવા તો આકસ્મિક હોય તેવા અન્ય કાર્યો અને ફરજો.

સતા
તે લિસ્ટેડ કંપનીઓને અને તે અનિલિમિસ્ટેડ સાર્વજનિક કંપનીઓની તપાસ કરી સકે છે.જેની પાસે રૂપિયા 500 કરોડથી ઓછી ચુકવણી કેપિટલ હોય અથવા વાર્ષિક ટર્નઓવર રૃપિયા 1000 કરોડોથી ઓછું હોય. 

તે સંસ્થાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) ના સભ્યો દ્વારા કોર્પોરેટ અથવા વ્યક્તિઓના નિપત વગઁ માટે કરવામાં આવેલા વ્યાવસાયિક ગેરવર્તણુંકની તપાસ કરી શકે છે.

 
 

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...