1. What is noun...?
Name of person ,animal,thing, place name of relations.
2. Why noun is important..?
Name no chang in any tense...
3.Type of Noun ?
1) proper noun (સંગ્ના વાચક નામ)
2) General noun ( જાતિ વાચક નામ)
4. Type of General noun..?
Countable (ગણિ સકાય ) 1. Common noun
( સામાન્ય નામ)
2.Collective noun
(સમુહ વાચક નામ)
Uncountable (ગણિ ન સકાય )
1. Mass noun { દ્દવ્યવાચક નામ)
2. Abstract noun ( ભાવ વાચક
proper noun : ચોક્કસ નામ દ્રારા ઉલ્લેખ કરવામા આવે તો તેને proper noun કહે છે.
example: Manoj . Ahmedabad . Mansi. Delhi.
Common noun : જુથ મા રહેલા હોય એને એક નામ વડે
ઉલ્લેખ કરવામા આવે તેને Common noun કહે છે.
Example : fruit. game. number. bird. animal. vegetable
Collective noun : જે નામ ને ગણિ સકાય અને સંખ્યા માં દશાંઁવિ સકાય તેવા નામ ને Collective noun કહે છે
Example : tree. Mango.Cow. pen. book. extra...
Mass noun : જે નામ ને ગણિ ન અથવા સંખ્યા માં દશાંઁવિ ન સકાય તેવા નામ Mass noun કહે છે.
Example: Oil. milk. kerosen. water. Air
Abstract noun: જે નામ લક્ષણ , ગુણધર્મો કે લાક્ષણિકતા દશાંઁવવા માટે જે નામ વપરાય છે.
Example..: Beauty. smartness,Fear , cleverness
Comments